ભારતની ખ્યાતનામ સ્પોર્ટ્સ હસ્તીઓ કરે છે પ્રધાનમંત્રી મોદી માટે PR નું કામ.

Wjatsapp
Telegram

AltNews જે સોશિઅલ મીડિયામાં ફેક્ટ ચેક કરવાનું કામ કરે છે તેના પ્રતીક સિંહાએ ટ્વિટર પર ધડાકો કર્યો હતો કે કેટલીક સેલિબ્રિટીઓ પ્રધાનમંત્રી માટે PR નું કામ કરે છે.

આ ટ્વીટમાં દરેક સેલિબ્રિટી એકસરખા લખાણ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવે છે. હદ ત્યાં થઈ કે જ્યારે પૂજા ધનદાએ પોસ્ટ કરવા માટે મળેલ ટ્વિટના લખાણમાંથી Text શબ્દ કાઢવાનું ભૂલી ગયા હતા. બાકીનું લખાણ બધી જ સેલિબ્રિટીનું એકસરખું જોવા મળે છે.

કોણ કોણ છે આ સ્પોર્ટ્સ સેલિબ્રિટીઓ. પૂજા ધનદા : કુસ્તીબાજ
નિખત ઝરીન – જુનિયર વર્લ્ડ લેવલ ચેમ્પિયન કુસ્તી
મેરી કોમ – ઓલિમ્પિયન બોક્સર
મનીકા બત્રા – ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસ પ્લેયર
સાનિયા નેહવાલ – ઓલિમ્પિક એથ્લેટ
પી. વી. સિંધુ – બેડમિન્ટન પ્લેયર

આ પહેલા, લોકસભા ચૂંટણી સમયે તહેલકાએ સ્ટિંગ કરીને અલગ અલગ બૉલીવુડ સેલિબ્રિટીઓને સ્ટિંગ કરી કેમેરામાં કેદ કર્યા હતા. જેમાં રૂપિયા લઈને રાજકીય પાર્ટીઓના સમર્થનમાં ટ્વીટ કરવા માટે તેઓએ તૈયારી દર્શાવી હતી. જુઓ વિવેક ઓબેરોય, સની લિયોની, મહિમા ચૌધરી, અભિજીત (સિંગર), પૂનમ પાંડે, રાજુ શ્રીવાસ્તવ, જેકી શ્રોફ જેવી ફિલ્મી હસ્તીઓ કેમેરામાં ઝડપાઈ હતી. કોબ્રાપોસ્ટની યુ ટ્યુબ ચેનલ પર “operation karaoke” સર્ચ કરવાથી વિડિઓ જોવા મળી મળી રહેશે.

કોણ કોણ છે આ સ્પોર્ટ્સ સેલિબ્રિટીઓ. પૂજા ધનદા : કુસ્તીબાજ
નિખત ઝરીન – જુનિયર વર્લ્ડ લેવલ ચેમ્પિયન કુસ્તી
મેરી કોમ – ઓલિમ્પિયન બોક્સર
મનીકા બત્રા – ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસ પ્લેયર
સાનિયા નેહવાલ – ઓલિમ્પિક એથ્લેટ
પી. વી. સિંધુ – બેડમિન્ટન પ્લેયર આ પહેલા, લોકસભા ચૂંટણી સમયે તહેલકાએ સ્ટિંગ કરીને અલગ અલગ બૉલીવુડ સેલિબ્રિટીઓને સ્ટિંગ કરી કેમેરામાં કેદ કર્યા હતા. જેમાં રૂપિયા લઈને રાજકીય પાર્ટીઓના સમર્થનમાં ટ્વીટ કરવા માટે તેઓએ તૈયારી દર્શાવી હતી. જેમાં વિવેક ઓબેરોય, સની લિયોની, મહિમા ચૌધરી, અભિજીત (સિંગર), પૂનમ પાંડે, રાજુ શ્રીવાસ્તવ, જેકી શ્રોફ જેવી ફિલ્મી હસ્તીઓ કેમેરામાં ઝડપાઈ હતી. કોબ્રાપોસ્ટની યુ ટ્યુબ ચેનલ પર “operation karaoke” સર્ચ કરવાથી વિડિઓ જોવા મળી મળી રહેશે.

You may also like...

Leave a Reply

Your email address will not be published.