આ ભયંકર ગરમીમાં અબોલ પક્ષીઓ માટે આટલું તો ખાસ કરો

ગરમીનું પણ પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મનુષ્ય પોતે પોતાના ઘરમાં જ રહે છે,તેમ છતાંય ગરમીના કારણે ત્રાસી જાય છે, ત્યારે અબોલ પક્ષીઓને કેટલી તકલીફ પડતી હશે, આપણે જેટલો જીવન જીવવાનો અધિકાર છે, તેટલો જ તેમનો પણ અધિકાર છે,જો પ્રકૃતિ આપણી સાથે ભેદભાવ નથી કરતી,તો આપણે કોણ હોઈએ છીએ ભેદભાવ કરવાવાળા, માટે તેથી જ મારા મનમાં એક વિચાર આવી ગયો ચાલો અબોલ પક્ષીઓ માટે કંઈક પ્રયત્ન કરીએ, ત્યારે તેમના માટે એક કલાક સંઘર્ષ કર્યા બાદ આજે તેમના માટે એક ઘર બનાવી આપ્યું મનને જે સંતોષ થયો તેનો અહેસાસ જ કંઈક અલગ હતો..તેથી તમને પણ અપીલ છે પોતાના ઘરે આવું કંઈક બનાવીને અબોલ પક્ષીની સેવા કરી શકાય..
હમેં માનવતાવાદી ધર્મ ચાહીયે
નમો_બુદ્ધાય