પાતળી તાલુકાના મેરા ગામે શહીદ જવાનો માટે શ્રદ્ધાંજલિ કાર્યકમ યોજાયો

sahid shardhanjli
Wjatsapp
Telegram

સુરેંન્દ્રનગર જિલ્લામાં આવેલ પાતળી તાલુકાના મેરા ગામે તારીખ 16/2/2019 ના રોજ કેન્ડલ માર્ચ યોજી શહીદ જવાનો માટે શ્રદ્ધાંજલિ કાર્યકમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ગામ લોકોએ હાજર રહી પુલવામાં શહીદ થયેલા CRPF ના જવાનો માટે મીણબત્તી સળગાવી તેમને શ્રધાંજલિ અર્પણ કરી  હતી.

 

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *