કવિતા | કોરોનાની અસ્પૃશ્યતા

વિશ્વમાં એ વાગ્યો હવે કોરોનાના વેશમાં.
મોઢે માસ્ક ને જ્યાં જ્યાં તું ગયો તે કરાયા શુદ્ધ,
ઉંચ નીચ અમીર ગરીબ જાણે વિશ્વ આખું શૂદ્ર.
અમે તો હતા જ અસ્પૃશ્ય આજ તું ય થઈ ગયો.
જાણે અજાણે આં દર્દને પણ જાણી જ ગયો.
વેદના અસ્પૃશ્યતાની થોડીક સમજાઈ હસે
કોરોના શીખવે,આભડછેટ ના રાખતો હવે કસે
છો ઘાતક તું કોરોના પણ, સબક સૌને સારો આપી ગયો
અસ્પૃશ્યથી અભડાતો આજ પોતાનાથી અભડાઈ ગયો.
સોલંકી જીગ્નેશ “સાવજ”
વાહ, જબરદસ્ત