૧૪ એપ્રિલ માટેનું આયોજન શરૂ. રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણ.

ભાવનગર શહેરમાં ત્રણ વર્ષના આયોજન ની સફળતા પછી ચોથા વર્ષે પણ આયોજન
10 એપ્રિલ થી શરૂઆત
કાર્યક્રમ માટે નામ નોંધણી ચાલુ છે
ઉદ્દેશ્ય:-ભાવનગર જિલ્લાના યુવકો અને યુવતીઓને ક્રાંતિકારી અને મહાપુરુષો વિશે જાગૃત કરવા
રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણ(RBAN) ભાવનગર જિલ્લા સંગઠન દ્વારા આયોજિત
એક સપ્તાહ બાબાસાહેબ કે નામ
આ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક હાઈસ્કૂલ અને કોલેજ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે અલગ-અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે
ચાર દિવસ માટે અલગ-અલગ સ્પર્ધા રાખવામાં આવશે તેમાં ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા અને પ્રશ્નોત્તરી સ્પર્ધા નો સમાવેશ કરવામાં આવ્યો છે
તેના વિષય નીચે પ્રમાણે છે
ડોક્ટર ભીમ રાવ આંબેડકર. તથાગત ગૌતમ બુદ્ધ. ડૉક્ટર અબ્દુલ કલામ. માન્યવર કાશીરામ સાહેબ. સમ્રાટ અશોક. કબીર સાહેબ. બિરસા મુંડા. મહાત્મા જ્યોતિરાવ ફુલે. સાવિત્રીબાઈ ફૂલે. છત્રપતિ શાહુજી મહારાજ. નારાયણ ગુરુ. ઉધમસિંહ. સયાજીરાવ ગાયકવાડ. બહેન કુમારી માયાવતીજી. ફુલનદેવી. સંત શિરોમણી રવિદાસ. રામાસ્વામી પેરિયાર. જલકારી બાઈ. માતા રમાબાઈ
આ તમામ સ્પર્ધા માટે એક જ સમય રાખવામાં આવ્યો છે
સાંજે ૬ થી ૮
તારીખ અને સ્પર્ધા નીચે પ્રમાણે છે
તારીખ સ્પર્ધા
10-04-2021 ચિત્ર સ્પર્ધા
11-04-2021 નિબંધ સ્પર્ધા
12-04-2021 વકૃત્વ સ્પર્ધા
13-04-2021 પ્રશ્નોત્તરીસ્પર્ધા
( ચિત્ર નિબંધ અને વકૃત્વસ્પર્ધા ઉપર ના વિષય પર લેવામાં આવશે અને પ્રશ્નોત્તરી સ્પર્ધા ડોક્ટર ભીમ રાવ આંબેડકર ના જીવન ચરિત્ર પર લેવામાં આવશે)
નોંધ-ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા માટે કાગળ આયોજક તરફથી આપવામાં આવશે બાકીની જરૂરી વસ્તુઓ ધરેથી લાવવાની રહેશે
આ કાર્યક્રમ નો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ 25 એપ્રિલ ને રવિવારે 5:00 કલાકે રાખવામા આવશે
આ કાર્યક્રમમાં જે લોકો સ્વેચ્છાએ ફંડ કે ઈનામ આપવા માંગતા હોય તે સંગઠન નો સંપર્ક કરે
મો-7777916882
ફંડ આપ્યું પણ ખોટી જગ્યાએ હવે મિશન માટે આપો
સલાહકાર અને રજિસ્ટ્રેશન કમિટી
સંગઠન હેલ્પ લાઈન નંબર
7777916882
આયોજક
અજયભાઈ સાગઠીયા
RBAN સંગઠન ગુજરાત
આયોજન સ્થળ
કુંભારવાડા. અમર સોસાયટી. સરમાળીયા દાદા ની દેરી પાસે. આશાપુરા દુકાનની સામે. ભાવનગર.ગુજરાત