આરક્ષણ | શું NSA ફક્ત બ્રાહ્મણો માટે આરક્ષિત છે?

Wjatsapp
Telegram

અટલ બિહારી વાજપેયીની સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) પદની રચના કરી. અટલ બિહારીએ ભારતના પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તેમના મિત્ર બ્રજેશ મિશ્રાને બનાવ્યા.

1998 થી અત્યાર સુધી જેટલાં પણ NSA બન્યા તે બધા એક જ ફક્ત બ્રાહ્મણ જાતિના છે:

બ્રજેશ મિશ્રા (બ્રાહ્મણ) – 1998 થી 2004 સુધી.
જે.એન. દીક્ષિત (બ્રાહ્મણ) – 2004 થી 2005 સુધી.
એમ. કે. નારાયણન (બ્રાહ્મણ) – 2005 થી 2010 સુધી.
શિવશંકર મેનન (બ્રાહ્મણ) – 2010 થી 2014 સુુધી
અજિત ડોભાલ (બ્રાહ્મણ) – 2014 થી કાર્યરત છે.

NSAનું કામ આંતરિક અને બાહ્ય સુરક્ષા જોખમો વિશે વડાપ્રધાન સાથે વિચાર-વિમર્શ કરી યુદ્ધનીતિ અને સંરક્ષણ વ્યૂહરચના તૈયાર કરવાનું છે. RAW, IB, NIA જેવી સુરક્ષા એજન્સીઓ NSA ને તમામ પ્રકારની ગુપ્ત માહિતી પૂરી પાડવા માટે બંધાયેલ છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

હવે સવાલ એ થાય છે કે શું દેશમાં અન્ય જાતિના લોકો NSA બનવાને લાયક નથી? માત્ર એક જાતિને જ NSA પદ કેમ ફાળવવામાં આવે છે ?

ચીન, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, બર્મા, શ્રીલંકા એમ દરેક દેશ ભારતને આંખો બતાવે છે. હાલમાં, મોદીજીના અંગત મિત્ર શી જિનપિંગના આદેશ પર ચીની સેનાએ ભારતના 20 સૈનિકોની હત્યા કરી દીધી. શું NSA તરીકે આ તેઓની નિષ્ફળતા ન કહેવાય ?

✍️ સુરેશ સોલંકી

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

4 Responses

 1. LonnyVob says:

  finding someone’s cell phone number for free

  https://revers800us.com/#

 2. LonnyVob says:

  show caller id apple iphone

  https://id800800.com/#

 3. LonnyVob says:

  free reverse phone lookup with name at no cost

  https://revers800us.com/#

 4. Davidren says:

  Hello. And Bye.

Leave a Reply

Your email address will not be published.