ડૉ. હરિભાઈ દેસાઈનો મણકો 2 | કુલદીપ રાણવાનો સવાલ

sachchai ambedakarni by hari desai question by kuldip ranva
sachchai ambedakarni by hari desai question by kuldip ranva
Wjatsapp
Telegram

ડૉ. હરિભાઈ દેસાઈ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવનના અલગ અલગ પ્રસંગો લોકો સામે મુકવાનું ખુબ જ હિંમતભર્યું કામ કરી રહ્યા છે. પણ ક્યાંકને ક્યાંક તેમના શ્રોતાઓની જિજ્ઞાસા સંતોષવામાં ઉણા ઉતરી રહ્યા હોય એમ લાગે છે. વાંચો કુલદીપ રાણવા અને ડૉ. હરિભાઈ દેસાઈ વચ્ચેનો વાર્તાલાપ.

કુલદીપ રાણવા : વિ. ટી. પરમાર, બાબાસાહેબને મળવા માટે તેમના ઘરે ક્યારે કંઈ સાલમા ગયા હતા ? એ જણાવજો કાલના મણકામા. આભાર.

હરિ દેસાઈ : ડૉ.બાબાસાહેબ, વી.ટી.પરમાર અને ધનંજય કીર જીવિત હતા અને કીર હજુ જીવનકથા લખી રહ્યા હતા એ સાલમાં.

કુલદીપ રાણવા : આપના મુજબ 1950 થી 54ની આસપાસ…આપ સહમત છો… સરનામું કે ચોક્કસ સ્થળ જણાવો ?

હરિ દેસાઈ : આપ‌ શોધકાર્ય આદરી શકો છો.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

આમ, કુલદીપ રાણવા દ્વારા પૂછેલા સવાલનો જવાબ આપવાનું ડૉ. હરિભાઈ દેસાઈએ ટાળ્યું હતું. આ બીજો પ્રસંગ છે કે સ્કોલર લોકો દ્વારા પૂછવામાં આવેલ સવાલને ડૉ. હરિભાઈ દેસાઈ ટાળી રહ્યા છે. એવું તો ના બની શકે કે,આ સવાલની અગત્યતા હરિભાઈ દેસાઈને કદાચ સમજાતી ના હોય.

પ્રથમ મણકાના અંતે ડૉ. અમિત જ્યોતિકર દ્વારા પૂછવામાં આવેલ સવાલનો જવાબ આપવાનું પણ હરિભાઈ દેસાઈ દ્વારા ટાળવામાં આવ્યું હતું. ડૉ. અમિત જ્યોતિકરનો પ્રશ્ન વાંચવા ક્લિક કરો.

sachchai ambedakarni by hari desai question by dr amit jyotikar
sachchai ambedakarni by hari desai question by dr amit jyotikar

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.