કોરોના સ્પેશ્યલ | સોનુ…તને ભગવાન પર ભરોસો નહિ કે!!?

Wjatsapp
Telegram

સોનુ…તને ભગવાન પર ભરોસો નહિ કે!!?

ભગવાનના ચાર ચાર હાથ હાથ… હાથ હાથ…
ભગવાનની મરજી વગર પાંદડું ના હાલે… પાંદડું ના હાલે…
ભગવાન તો સૌને મારે-જીવાડે… મારે જીવાડે…
ભગવાનની શરણમાં કાંઈ ના થાય… કાંઈ ના થાય…

સોનુ…
તને ભગવાન પર ભરોસો નહિ કે!!.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

ભગવાન તો બધાના પાપ ધુએ… પાપ ધુએ…
ભગવાન તો દાન-દક્ષિણાથી ખુશ થાય… ખુશ થાય…
ભગવાન તો મનચાહું વરદાન આપે… વરદાન આપે…
મહામૃત્યુંજય જાપથી મૌત ટળે… મૌત ટળે…

સોનુ…
તને મહામૃત્યુંજય જાપ પર ભરોસો નહિ કે!!?
સોનુ…
તને ભગવાન પર ભરોસો નહિ કે!!?

✍️ કૌશિક શરૂઆત

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *