SC ST OBC આરક્ષણ સમાપ્ત. ૩૧ જાન્યુઆરી દેશવ્યાપી આંદોલનના ભણકારા.

હમણાં જ સુપ્રીમ કોર્ટે ૨૦૦ પોઈન્ટ રોસ્ટરને રદ કરી ૧૩ પોઈન્ટ રોસ્ટરને મંજૂરી આપી દીધી છે. જેનાથી હવે આખી યુનિવર્સીટીની કુલ સીટો ધ્યાનમાં લેવાના બદલે, યુનિવર્સીટીના અલગ અલગ ડિપાર્ટમેન્ટ પ્રમાણે અનામત લાગુ થશે. જેના...