વિચરતી વિમુકત જાતિ આરક્ષણ અને ઓબીસી ઉપવર્ગીકરણ

એવુ માનવામાં આવે છે કે સમગ્ર દેશની વસ્તીના અડધા કરતા વધારે (52%) ઓબીસી છે. આરક્ષણના સંદર્ભમાં ઓબીસીનું વિભાજન (વર્ગીકરણ), કેન્દ્રની સાથે સાથે રાજ્યોમાં પણ કરવું જોઇએ. આજની પરિસ્થિતિમાં અત્યંત આવશ્યક છે. બાબાસાહેબ આંબેડકરે આરક્ષણની...