સમુહવાદનું જાતિવાદી ચક્રવ્યૂહ

(સવર્ણ-અવર્ણ એમ બધાં જ સમાજને લાગુ પડતું) જીતુ ડીંગુજા 9924110761 ભારતને ક્યારેય ત્રીજાવિશ્વયુદ્ધની જરૂર ના પડે એટલી હદે ભારતના મૂળમાં જાતિવાદ ઠસોઠસ ભરવામાં આવેલ છે, અને રોજ બરોજ અવાર-નવાર નવા નવા સંગઠનો અને જૂની...