યુવા દર્શન – જીગ્નેશ મેવાણી

યુવા દર્શન – જીગ્નેશ મેવાણી સંગઠન : રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ હોદ્દો : કન્વીનર સંપર્ક : ૭૯૨૨૬૮૦૪૪૭ પૂરું નામ જીજ્ઞેશ નટવરભાઈ મેવાણી, રહે. મેઘાણીનગર, મૂળ વતન મહેસાણા જીલ્લાનું મેઉ ગામ. જીગ્નેશભાઈની ઉંમર 36 વર્ષ...