ગુજરાતમાં દારૂબંધી

કે હવે હેઠા બેશો તો બહુ સારું છે, આ ધૂળમાં ખોવાયું તો ઘણું મારું છે. લૂટાયું ઘર-બાર, લૂટ્યો છે સંસાર આ શેરીના છેડે વેચાય એ દારૂ છે. એ જુમે છે મસ્તીમાં, નાચીઝ દારૂની કસ્તીમાં;...