નાગરિક તરીકે શરૂઆત કેવી રીતે કરવી? – ભાગ – ૨
નાગરિક તરીકે આપણને પડતી સમસ્યાઓમાં કુલ ચાર પ્રકારની છે. ૧. પ્રાથમિક સમસ્યા ૨. માધ્યમિક સમસ્યા ૩. ઉચ્ચતર માધ્યમિક સમસ્યા ૪. સ્નાતક-અનુસ્નાતક સમસ્યા જેમાંથી, ૧ જાન્યુઆરી ૨૦૧૮ના અંકમાં આપણે પ્રથમ બે પ્રકારની નાગરિક સમસ્યાઓ ઉપર...