વેંચાતા યુવા લીડરોથી સાવધાન

ડો કલ્પેશ પી વોરા ન્યાયિક સમીક્ષા. ૯૮૧૯૯૨૪૬૪૪ રાજનીતિના રંગે રંગાયેલા યુવાનેતાઓ હવે પક્ષના ચક્રવ્યૂમાં ગૂંથાઈ રહ્યા છે, ને ગુજરાતના યુવાઓને ગૂંચવી રહ્યા છે. વેચાઈ રહેલા આ યુવા લીડરોને સવાલ કરવાનોને સાવધાન થવાનો સમય આવ્યો...