મહુડીની સુખડી ઘરે લઈ જઈને ખાવ

આજથી લગભગ ૫ વર્ષ પહેલા હું અને મારી પત્ની, મહુડી ગયા હતાં. મહુડી, ગાંધીનગર પાસે આવેલું, ઘંટાકર્ણ મહાવીર ભગવાનનું જૈન તીર્થ સ્થાન છે. નવાં-નવાં લગ્ન અને પાછું પત્ની ધાર્મિક બહુ. એટલે શિમલા, કુલુ, મનાલી...