આજે પ્રિન્સ ચાર્લ્સ-મેગનના શાહી લગ્ન: મુંબઈના પરિવારને આમંત્રણ

લંડન: બ્રિટનના શાહી પરિવારના પ્રિન્સ હેરી અને મેગન માર્કલનાં લગ્ન શનિવારે થશે. શાહી પરિવાર દ્વારા જણાવ્યાનુસાર આ શાહી લગ્નમાં મેગનના પિતા થોમસ માર્કલ હાર્ટ સર્જરીના કારણે હાજર નહીં રહી શકે. તેથી હેરીના પિતા પ્રિન્સ...