શું આજે 29 એપ્રિલે કોઈ એસ્ટરોઈડ આપણી પૃથ્વી સાથે ટકરાશે?

હમણાં થોડા સમયથી દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 29 એપ્રિલ 2020ના રોજ આવવાળા એસ્ટ્રોઇડ વિશે અનેક અફવાઓ પ્રવર્તમાન છે એનો પર્દાફાશ કરીએ. એસ્ટરોઇડ એટલે 1 મીટરથી માંડી ને 100 કિલોમીટર ના વ્યાસ ધરાવતા ખડકને...