Tagged: adivasi

tribal movement

સાંસ્થાનિક ગુજરાતની આદિવાસી ચળવળો

ગુજરાતના આદિવાસીઓના એક નેતા જેમના વિશે માહિતી ડોક્ટર પ્રોફેસર અરુણ ભાઈ વાઘેલા દ્વારા સાસથાનિક ગુજરાતની આદિવાસી ચળવળોના પુસ્તક માંથી લીધી છે.

વિશ્વ આદિવાસી અધિકાર દિવસ પર આદિવાસીઓની અધિકારોની માંગણી સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

કેવડિયા વિસ્તાર ના નાના પીપરીયા – મોટા પીપરીયા મા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ પર સ્ટેચ્યુ ઓફ યુનીટી નો કાળો કાયદો રદ્દ કરવા માટે ઉલગુલાન… स्टेच्यु ओफ युनीटी सत्ता मंडल काले कानून का स्थानीय सभी...

આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ પર, ગુજરાતના આદિવાસીઓ કઈ કઈ સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે?

गुजरात के आदिवासी क्षेत्रों में आज इन समस्या – चुनौतियों के पोस्टर – प्लेकार्ड लेकर प्रदर्शन हो रहें हैं.. 👇👇👇👇👇👇👇(1) સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ એક્ટ – ૨૦૧૯ રદ કરો ,...

8 મહાનગર પાલિકાના SC, ST, OBC કોર્પોરેટરો ઘોર નિંદ્રામાં. તેમની બેદરકારીથી પછાત સમાજના કરોડો રૂપિયા અન્ય કામોમાં વપરાયા.

સને 2019-20 વર્ષ માટેનું કુલ રૂ. 8051 કરોડનું બજેટ છે અને GPMC એક્ટની કલમ 63(2) મુજબ 10% લેખે 805.1 કરોડ રૂપિયા દલિત, આદિવાસી અને ઓબીસી માટે ફાળવવામાં થાય છે. જે ફાળવેલ નથી. આ શહેરી, વહીવટી જાતિવાદ નથી તો બીજું શું છે?

પુસ્તક વિમોચન | અનુસૂચિ 5-6 અને પેસા એકટ

કોરોનાને લીધે આપણે જાહેર કાર્યક્રમ કરીને પુસ્તક વિમોચન કરી શકીએ તેમ નથી. જેથી, આદરણીય સંજય પરમારના હસ્તે, ફક્ત બે મિત્રોની હાજરીમાં, “અનુસૂચિ 5-6 અને PESA એકટ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. સંજય પરમાર, ના વકીલ...

આદિવાસી વનવાસી કેમ નહીં?

ઘણા લોકો તેમની અધૂરી સમજના કારણે આદિવાસી સભ્યતાની પરિભાષાને સમજવામાં બહુ મોટી ભૂલ કરે છે અથવા તો જાણી જોઈને ભૂલ કરે છે. ઈતિહાસનું આવું વિકૃતિકરણ, તોડજોડ નીતિ સત્યોને દબાવે છે, અસ્તિત્વને જોખમમાં મૂકે છે, આદિવાસી અસ્મિતા પર પ્રહાર કરે છે. આદિવાસી સભ્યતા પર લખનારે પ્રથમ તો આ સભ્યતાના મૂળિયાનો, પરંપરાનો અને મૂળ નિવાસનો અભ્યાસ કરવો પડે.

ક્રાંતિ ગીત | જાગો ના ઓ મેરે આદિવાસી ભાઈ

જાગો ના ઓ મેરે આદિવાસી ભાઈ
અરે કેવડીયા કી જમીન બચાને
આપના ફજૅ નીભાઓ
આદિવાસી ભાઈ એક હો જાઓ
જાગો ના ઓ મેરી આદિવાસી ભાઈ

કેવડિયા | આદિવાસીની પીડા ન સમજી શકતા હોવ તો તમારૂ શિક્ષણ અને સંસ્કાર ખાડે ગયા સમજો

પહેલાં નર્મદા બંધ અને ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે જગ વિખ્યાત બની ગયું છે કેવડિયા. આપણે કેવડીયા જઈએ ત્યારે સરદારનુ લોખંડનુ (મેડ ઈન ચાઈના વાળું) સ્ટેચ્યુ, ફ્લાવર ગાર્ડન, કેક્ટ્સ એટલે કે થોરનો બગીચો અને નર્મદા ડેમને જોઈને અભિભૂત થઈ જતા હોય છે અને જેતે સરકારની પ્રશંસા કરતા થાકતા પણ નથી. પણ આજે અસલી કેવડીયાની ખમીર, અને ખમતી જાજેરીમાન વિકાસથી વંચિત આદિવાસી જનતાની વાત કરવી છે.

ઉલગુલાન | ઊઠ!ઉભો થા! તારા ડુંગર-નદીઓ સાદ કરે-તારી માટી લૂંટાય!

તીર અને તલવારથી આંસુઓ લૂછી નાંખો.
ટોળે વળી, છાતી કૂટવાની બંધ કરો.
શું થાશે એ વિચારવાનું બંધ કરો.
હવે બૂગીયો ઢોલ પીટવો પડશે.
ધરી લે તારા શૂરવીરનો શણગાર,
હજી કેટલો સહીશ માટીનો સંહાર.
ઉલગુલાન કર
જા એને આઝાદ કર

૧૩/૧૪ – ભારતની ગરીબી કેમ દૂર થતી નથી?

૧૩મી પોસ્ટ, ટોટલ ૧૪ પોસ્ટમાંથી દલિત, આદિવાસી, ઓબીસી, માઈનોરિટીને ગુમરાહ કરતા સામ્યવાદીઓ, સોફ્ટ હિંદુઓ, ગાંધીવાદીઓ. આ ફોટો જુઓ. ભારતની ગરીબી કેમ દૂર થતી નથી? એ સમજો. હિંદુઓનો જાતિવાદ ભારતની ગરીબી માટે કેમ જવાબદાર છે?...