ઈદ સ્પેશ્યલ | એક સાચા મુસલમાનની ખાસિયત શું?
મોમીન અર્થાત્ સાચો મુસલમાન એ ખાસિયત ધરાવે છે કે જો જીવનમાં તેને નિષ્ફળતા મળે તો તે ગમગીન નથી થતો, અને જીવનમાં ક્યારેક જીત મળે તો ઘમંડી નથી બનતો. મોમીન હમેશાં તકવાનો માર્ગ અપનાવે છે અને ત્યારે કોઈ પણ તેનો માર્ગ રોકી શકતો નથી.