૬ ડિસેમ્બર, ૧૯૫૬ ક્રાંતિસૂર્યાસ્ત

અપૂર્વ અમીન ૭૨૦૧૦૮૪૯૫૬ મંત્રી, ભારતીય દલિત પેંથર રાજધાની દિલ્હી રાતનાં 12 વાગ્યા હતાં. રાતનો ઠંડો સન્નાટો અને અચાનક જ નાગપુર, દિલ્હી, મુંબઇ ચારેયબાજુ ફોનની ઘંટડીઓ ગુંજી ઉઠી. રાજભવન મૌન હતું. સંસદ મૌન હતું. રાષ્ટ્રપતિભવન...