મુસલમાનો કેમ બોલે છે “અસ્સલામુ અલઈકુમ”?

તમે ફિલ્મો, ટીવી અને મુસ્લિમોને એકબીજાને ભેટતા અને અસ્સલામુ અલયકુમ બોલતા સાંભળ્યા જ હશે. અને જવાબમાં સામેથી વાલેયકુમ સલામ બોલતા પણ સાંભળ્યા હશે. ક્યારેય બિનમુસ્લિમ તરીકે વિચાર્યું કે એનો મતલબ શુ છે? અસ્સલામુ અલયકુમનો...