114 – તમારી બધી ઊર્જા ફક્ત કોઈને નફરત કરવામાં ના ખર્ચશો કોઈને પ્રેમ પણ કરજો

આજે ૧૧૪ મો દિવસ ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૦ શુક્રવાર આજે પ્રેમનો દિવસ છે. તમારી બધી ઊર્જા ફક્ત કોઈને પાડી દેવા, કાઢવા, નફરત કરવામાં ના ખર્ચશો. કોઈને પ્રેમ પણ કરજો. હું મોટેભાગે સોસીઓ-પોલિટિકલ વિષયો પર લખું...