પોતાનું સ્વતંત્ર મીડિયા ઉભું કર્યા વિના બહુજન મુવમેન્ટ આગળ નહીં વધી શકે.

મીડિયા એક બહું જ મહત્વપૂર્ણ અંગ છે, મુવમેન્ટ ચલાવવા માટે. તમે લોકો મારાં થી વધારે જાણો છો અને બાબા સાહેબ આંબેડકરે પણ આ વિશે ઘણું જણાવ્યું છે, એમણે પણ 1922-23માં મીડિયા વિશે વિચારીને એ...