Tagged: bahujan

માન્યવર કાંશીરામ વિશે માત્ર 5 મિનિટમાં જાણો

માન્યવર કાંશીરામસાહેબ .
બાબા સાહેબ આંબેડકર નું એક જ પુસ્તક વાંચીને સમગ્ર જીવન બહુજન સમાજને શાસક બનાવવા માટે અપૅણ કરી દેનાર મહાન નેતા નો જન્મ દિવસ નિમિત્તે જીવન પરિચય….
જન્મ: ગુરુવાર ૧૫ મી માર્ચ ,૧૯૩૪.
જન્મસ્થળ:: રોપર પંજાબ.
માતા: બીસન કૌર.
પિતા: સરદાર હરિસિંહ.

૧૪ એપ્રિલ ૨૦૨૧ | આંબેડકરવાદીઓને જાહેર આમંત્રણ

આઓ આપણે સૌ બાબાસાહેબના અનુયાયીઓ ભેગા મળીને બાબાસાહેબ વિષે એક સરસ પુસ્તક તૈયાર કરીએ.

જે વિષયો પર લેખકો તૈયાર થયા છે તેમના નામો જે તે વિષય સામે લખેલ છે એટલે તે સિવાયના જ વિષયો પસંદ કરવાના રહેશે.

૧૪ એપ્રિલ માટેનું આયોજન શરૂ. રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણ.

ભાવનગર શહેરમાં ત્રણ વર્ષના આયોજન ની સફળતા પછી ચોથા વર્ષે પણ આયોજન 10 એપ્રિલ થી શરૂઆત કાર્યક્રમ માટે નામ નોંધણી ચાલુ છે ઉદ્દેશ્ય:-ભાવનગર જિલ્લાના યુવકો અને યુવતીઓને ક્રાંતિકારી અને મહાપુરુષો વિશે જાગૃત કરવા રાષ્ટ્રીય...

તુષારે બહુજન સમાજનું નામ કર્યું રોશન, CBSE ધોરણ-12માં 100% ગુણ મેળવ્યા

ઉત્તર પ્રદેશના બુલંદશહેરના વિદ્યાર્થી તુષારસિંહે CBSE ધોરણ-૧૨ની પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તુષારે 500 માંથી 500 સ્કોર કર્યો છે જે ખૂબ જ આશ્ચર્યજનક છે. તુષારે આખા ઉત્તર પ્રદેશ રાજ્યને ગૌરવ અપાવ્યું છે. તેના ભવિષ્ય...

હિન્દુત્વનો વિકલ્પ : બહુજન રાજનીતિ

ગુજરાતને ત્રીજો વિકલ્પ ફળ્યો નથી એવું કહેવા વાળા એમ પણ કહે છે કે ત્રીજા પરીબળો પાસે કોઈ એક વિચાર નથી, જો ગુજરાતના રાજકારણમાં બેય મોટા પક્ષોને મ્હાત આપવી હોય તો …. बहुजन हिताय बहुजन...

એક લેખકે ડૉ.આંબેડકરને પૂછ્યું “તમે શુદ્રો(OBC,SC,ST) માટે 40 વર્ષ સંઘર્ષ કેમ કર્યો?” વાંચો જવાબ

એકવાર એક લેખકે ડો.બાબાસાહેબ આંબેડકરને પૂછ્યું કે, “તમે પોતાના જીવનના લગભગ 40 વર્ષ શુદ્રો (SC,ST,OBC) માટેના હક્ક અધિકારોની સંઘર્ષમય લડાઈ પાછળ વિતાવ્યા તો એની પાછળનો આશય શું રહેલો..!! તમે ક્યા હેતુસર શોષિત, પીડિત, વંચિત, પછાત સમાજના જે આ લોકો છે એમનામાં ઐક્યત્વ સ્થાપવાની હાકલ જગાવી..!!”. તો બાબા સાહેબે તેના વળતા જવાબ રૂપે ખૂબ જ સચોટ ઉત્તરદાયિત્વ નિભાવ્યું જે કઈંક આ મુજબ છે:

દલિત-ઓબીસીનું સ્થાન, સ્થિતિ, જવાબદાર પરિબળો અને પરિણામો

OBC યુવાનો કે જેમને ખુદને ખબર નથી કે એમનું સ્થાન વર્ણ વ્યવસ્થામાં ત્રીજા નંબરે કોઈ ગુના વિના મુકવામાં આવ્યું છે, દલિત આગળ વટ જમાવવા માટે OBC પણ બીજાઓની બનાવાયેલી વ્યવસ્થાનો ભોગ માત્ર જ છે. એના કારણો જાણવાનો સમય પણ નથી મળવાનો કારણ કે આવા વટના મુદ્દામાં યુવાનોને જેલ અને પોલીસના ચોપડામાં ગુનેગાર બની ને આર્થિક રીતે આવતી પેઢીને પણ નબળી બનાવવાના આ બધા સડેલી સામાજિક વ્યવસ્થાના પેતરા છે.

મુવમેન્ટ | OBC જાગે, પોતાનો હક માંગે

શુદ્ર એટલે લુહાર, સુથાર, કુંભાર, પશુપાલક, ખેડૂત, વિગેરે એમ મહેનત કરીને કમાનારો માણસ

૯/૧૪ – ડૉ. બાબાસાહેબ આંબેડકર સિવાય બીજા કોઈ સવર્ણ હિન્દૂ નેતાની કે મહાપુરુષની સ્વયંભૂ ઉજવણી જોઈ છે?

૧૪ પોસ્ટમાંથી ૯મી પોસ્ટ બહુજન મહાપુરુષ ડૉ. બાબાસાહેબ સિવાય બીજા કોઈ સવર્ણ હિંદુ નેતાની, મહાપુરુષની સ્વયંભૂ ઉજવણી જોઈ છે? કોઈ બિરસા મુંડા ના કહેતા, એ બહુજન મહાપુરુષ છે.કોઈ શિવાજી, શાહુજી મહારાજ અને સયાજીરાવ ગાયકવાડ...