ભ્રષ્ટાચારીની પણ જાતિ જોવાય છે.

આ અસલ ભારત છે. ભરપૂર જાતિવાદી ભારત. જ્યાં ભ્રષ્ટાચારીની પણ જાતિ જોવાય છે. બાંગરુ લક્ષ્મણ દલિત હતા અને જુદેવ સવર્ણ. 2001 માં બાંગરુ લક્ષ્મણ 1 લાખની લાંચ લેતા ઝડપાયા. 2003 માં જુદેવ 9 લાખની...