93 – જેમ મોહનદાસ ગાંધી દોગલા વિચારો ધરાવતા હતા તેવું જ તેમના અનુયાયીઓ આજે કરી રહ્યા છે

આજે ૯૩મો દિવસ ૨૨ જાન્યુઆરી ૨૦૨૦ બુધવાર આજે ગાંધીયનો ક્યાં મરી ગયા? મોહનદાસ કરમચંદ ગાંધી જેવો ઓવર રેટેડ (હદ વગરનું મહત્વ આપવું) માણસ ભારતના આઝાદીના ઈતિહાસથી લઈ આજ સુધી, બીજો કોઈ નહિ હોય. આઝાદીના...