Tagged: BJP Government

ફેઈક ન્યૂઝ/પેઈડ ન્યૂઝ અને હવે ફેઈક જનમેદની !

રવિવાર, 7 માર્ચ 2021 ના રોજ વડાપ્રધાન ચૂંટણી સભા માટે કોલકતા ગયા હતા. બ્રિગેડ ગ્રાઉન્ડમાં વિશાળ જનમેદની ઊભરાઈ હતી; તેવો ફોટો કોર્પોરેટ/ગોદી મીડિયાએ ભારત અને વિશ્વના લોકોને દેખાડ્યો અને વડાપ્રધાન આટલી મોટી જનમેદની ખેંચી શકે તેવા એક માત્ર દિવ્ય રાજપુરુષ છે તેવી સહર્ષ ઘોષણાઓ કરી ! આવી ચૂંટણી સભા ન ભૂતો ન ભવિષ્યતિ ! જનમેદનીનો ફોટો જોઈએ તો એવું જ લાગે કે રાઈના ઝીણા દાણાનો વિશાળ ઢગલો પડ્યો છે

આ હિંદુ છે. અસલ હિંદુ.

એકલો મોદી જવાબદાર નથી. સવર્ણ હિંદુઓ પણ એટલા જ જવાબદાર છે. આ સવર્ણ હિંદુઓ નથી ઇચ્છતા કે મોદી જાય. એમની સૌથી ઊંચા બની રહેવાની ભાવના, અન્યોની નીચા સમજવાની ભાવના, શોષણ કરવાની ભાવના જ આપણા દેશની બરબાદી માટે જવાબદાર છે.
અને આ ભાવના, બીજે ક્યાંયથી નહિ પણ હિંદુ ધર્મ ગ્રંથોમાંથી આવે છે. આખા ફસાદની જડ હિંદુ ધર્મ ગ્રંથો જ છે. વાંચો, સમજો અને એને ખતમ કરવા પ્રયત્ન કરો. નહિ તો મોદી જેવા કેટલાય આવશે, RSS જેવા કેટલાય આવશે, BJP જેવી કેટલીય પાર્ટીઓ આવશે પણ આ દેશની બહુમત પ્રજાનું શોષણ નહિ અટકે.

ગુજરાત બજેટ વિશ્લેષણ, તા.03-03-2021

ગુજરાત બજેટ વિશ્લેષણ, તા.03-03-2021
બજેટ પ્રવચનમાં ભરપૂર મોદીભક્તિ અને “ટીકા”નો તેમ જ “ચર્ચા”નો વિરોધ
આજે ગુજરાતના નાણાં પ્રધાન નીતિનભાઈ પટેલે રાજ્ય સરકારનું 2021-22નું બજેટ નવમી વખત રજૂ કર્યું છે.
રાજ્યના બજેટમાં વાસ્તવિક વધારો શૂન્ય,
દોઢ દાયકામાં પહેલી વાર બજેટમાં મહેસૂલી ખાધ આવી,
સરકારના બજેટ કરતાં સરકારનું દેવું 1.30 લાખ કરોડ વધારે,
શિક્ષણ માટે જીડીપીના માત્ર 2.2 ટકા,
આરોગ્ય ક્ષેત્રે માત્ર રૂ. 98 કરોડનો જ વધારો

કેવડિયા | આદિવાસીની પીડા ન સમજી શકતા હોવ તો તમારૂ શિક્ષણ અને સંસ્કાર ખાડે ગયા સમજો

પહેલાં નર્મદા બંધ અને ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે જગ વિખ્યાત બની ગયું છે કેવડિયા. આપણે કેવડીયા જઈએ ત્યારે સરદારનુ લોખંડનુ (મેડ ઈન ચાઈના વાળું) સ્ટેચ્યુ, ફ્લાવર ગાર્ડન, કેક્ટ્સ એટલે કે થોરનો બગીચો અને નર્મદા ડેમને જોઈને અભિભૂત થઈ જતા હોય છે અને જેતે સરકારની પ્રશંસા કરતા થાકતા પણ નથી. પણ આજે અસલી કેવડીયાની ખમીર, અને ખમતી જાજેરીમાન વિકાસથી વંચિત આદિવાસી જનતાની વાત કરવી છે.

ગુજરાત સરકાર દલિતોને રક્ષણ આપવામાં નિષ્ફળ નીવડી છે

દલિતો સાથે થતા ભેદભાવ રોકવામાં તેમજ બંધારણીય રક્ષણ આપવામા રાજય સરકાર નિષ્ફળ રહી છે. આખા ભારત દેશના નાગરીકોના માનવ અધિકારોના રક્ષણ માટે સ્થપાયેલી બંધારણીય સ્વાયત સંસ્થા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની માનવ અધિકાર ભંગના કિસ્સાઓમાં...

કોરોના સામે લડવા મોદી સરકાર તમારા માટે શું કરી રહી છે?

કોરોના સામે લડવા મોદી સરકાર તમારા માટે શું કરી રહી છે? ૩૦ જાન્યુઆરી ૨૦૨૦એ ભારતમાં પહેલો કેસ પકડાયો હતો. ૨૦ માર્ચ ૨૦૨૦એ આખા ભારતે જનતા કરફ્યુ પાળ્યો. ત્યાં સુધી ભારત સરકારે વેન્ટિલેટર, પ્રોટેકટિવ કીટ...

Arun JAITLEY-Finance Minister

બજેટના નામે સંસદમાં બોલાયેલું જુઠ.

આમ તો બજેટ રજુ થયે જો કે બે મહિના થઇ ગયા પણ પાછલા ચાર બજેટ અને આ પાંચમા બજેટમાં કોઈ ફરક હોય તો નાણામંત્રીએ આ વખતે  જૂઠ બોલવાના બધા જ રેકોર્ડ તોડી દીધા. આ...