Tagged: bjp

ખેડૂતબીલ | બે મિનિટનું મૌન કે જેઓ કોંગ્રેસને ખેડૂતબીલ વિરોધી સમજે છે. સત્ય જાણો

ભાજપ-કોંગ્રેસના ઢંઢેરા અને ખેતી અંગેના ત્રણ વટહુકમો પ્રો. હેમન્તકુમાર શાહ અત્યારે ખેતી અંગેના તા. 05-06-2020ના જે ત્રણ વટહુકમો મોદી સરકારે બહાર પાડ્યા છે તેના વિષે ભારે ઊહાપોહ થઈ રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના...

પાટલીબદલુઓ કોરોના કરતાંય વધારે ખતરનાક છે !

પાટલીબદલુઓ કોરોના વાયરસ કરતા ખતરનાક છે ! એક રાજકીય પક્ષમાંથી બીજા રાજકીય પક્ષમાં કોઈ જોડાય તો એમાં કશું ખોટું નથી. વિચારોમાં પરિવર્તન થતાં કોઈ પક્ષ બદલે તેમાં વાંધો હોઈ શકે નહીં. હું કોલેજમાં હતો...

રાજનીતિ | ભાજપ-કોંગ્રેસ આજીવન પ્રેમી પંખીડાં : તેરે બિના મેં કુછ નહીં

હા, ઉપરનું વાક્ય વાંચતા જ મનમાં પ્રેમીઓની છબી સામે આવી જતી હશે નહીં ? જાણે એક પ્રેમી બીજા પ્રેમી બગર રહી નથી શકતું એક બીજાના પ્રેમમાં ભાવવિભોર થઈને એક બીજાની યાદો વાગોળવા સિવાય છૂટકો...

રહેવું ભારતમાં, ખાવું ભારતમાં અને ગુણગાન ભાજપના?

કોંગ્રેસ-ભાજપ કે કોઈ પણ અન્ય પાર્ટીના “સમર્થકો”એ ખોટું લગાડવું નહીં. જો તમે તમારી જાતને ભક્ત કે ચમચા માનતા હો તો ખોટું લગાડી શકો છો. હું આગોતરી માફી માંગુ છું.

કોરોના | સરકારની ટીકાથી હાઈકોર્ટને કેમ પેટમાં દુ:ખે છે?

અખબારોમાં ગુજરાતની વડી અદાલતમાં રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીની પરિસ્થિતિનું વધુ સારી રીતે સંચાલન થાય તે માટે અદાલત રાજ્ય સરકારને આદેશો આપે તેવી દાદ માગતી થયેલી જાહેર હિતની અરજીઓના સંદર્ભમાં થયેલી સુનાવણી દરમ્યાન વડી અદાલતની બેન્ચે જે અવલોકનો કર્યાં છે તે વાંચતાં ભારે આઘાત લાગ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથ અને ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલા સહિતની બનેલી બેન્ચે જે અવલોકનો કર્યાં છે તે અને તેમના અંગે જે ગંભીર મુદ્દા સ્વાભાવિક રીતે ઊભા થાય છે

PMOने फिर कहा, PM CARES FUND के पैसे का नहीं मिलेगा कोई हिसाब

प्रधानमंत्री कार्यालय (PMO) ने आरटीआई एक्ट के तहत मांगी गई पीएम केअर्स फंड की जानकारी देने से एक बार फिर से इनकार कर दिया है। पीएमओ ने कहा कि सूचना का अधिकार अधिनियम-2005 की धारा 2 (एच) के तहत पीएम केअर्स फंड ‘सार्वजनिक प्राधिकरण’ नहीं है।

ઉલગુલાન | ઊઠ!ઉભો થા! તારા ડુંગર-નદીઓ સાદ કરે-તારી માટી લૂંટાય!

તીર અને તલવારથી આંસુઓ લૂછી નાંખો.
ટોળે વળી, છાતી કૂટવાની બંધ કરો.
શું થાશે એ વિચારવાનું બંધ કરો.
હવે બૂગીયો ઢોલ પીટવો પડશે.
ધરી લે તારા શૂરવીરનો શણગાર,
હજી કેટલો સહીશ માટીનો સંહાર.
ઉલગુલાન કર
જા એને આઝાદ કર

મીડિયા | ભાજપના વધુ એક વ્યક્તિએ પત્રકારોને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું

ઈમાનદાર પત્રકારોને સાવ ખોટી રીતે બદનામ કરવાના ષડયંત્રો રચાઈ રહ્યા છે. આવા લોકો વિરુદ્ધ કડક પગલાં લેવાવા જોઈએ. આખા રાજ્યમાં કોરોના મહામારી વ્યાપ્ત છે ત્યારે અમુક નફરતી વાયરસની ટોળકીઓ દ્વારા હિન્દૂ-મુસ્લિમ જેવા વિવાદો ઉભા કરાઈ રહ્યા છે એવી માહિતી પણ ઘણા દિવસોથી લોકો જોડેથી મળી રહી છે. શુ આવા ગુંડા જેવા આઇટી સેલના લોકોને છાવરવું યોગ્ય કહેવાય?

BJP-RSS ના નજીકના ગણાતા ઉદ્યોગપતિ બી. આર. શેટ્ટીના બેન્ક ખાતા UAE માં ફ્રીજ કરવામાં આવ્યા.

અબુ ધાબી સ્થિત સૌથી મોટી હેલ્થ કેર કંપની MNC Health માં નાણાકીય ગેરરીતિઓ મળતા UK કોર્ટે કંપનીની દેખરેખ અને મેનેજમેન્ટ માટે નિમણૂક કરી છે. કંપનીના માલિક બી. આર. શેટ્ટીએ ADCB (Abu Dhabi Commercial Bank)પાસેથી...

૧૨/૧૪ – ભાજપ અને RSS આ દેશના શોષિતો-પીડિતો માટે સંઘર્ષ કરનારને આ રીતે ખતમ કરે છે

નાગરીક અધિકાર કર્મશીલ પ્રો. આનંદ તેલતુંબડેએ તેમની ધરપકડની પૂર્વ સંધ્યાએ દેશના લોકોને સંબોધીને લખેલો જાહેર પત્ર અંગ્રેજી ન્યુઝ ધ વાયર પર પ્રકાશિત થયો હતો. જેને મે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. આ પત્ર વાંચીને...