હિંદુઓનો ખોરાક ગાય અને મુસલમાનોનો ખોરાક બકરો

ખાસ દિવસો પર ગાય એ હિંદુઓનો ખોરાક હતો, એ જ રીતે બકરો એ મુસલમાનોનો ખોરાક છે. પણ મેં મટન ખાવાનું બંધ કરી દીધું એટલે બીજો પણ છોડી દે, એ વાત ખોટી.