બૌદ્ધ | સૌરાષ્ટ્રમાં બૌદ્ધ ધર્મ

ભારતમાં ઈ.સ.પુર્વે ૩૨૧માં ચંદ્રગુપ્ત મૌર્ય નામના રાજાએ “મૌર્યવંશ” ની સ્થાપના કરી.તેનું શાસન સૌરાષ્ટ્રમાં પણ હતું.જેની રાજધાની “ગીરીનગર”(જુનાગઢ) હતી.