હે દલિતો! મીડિયામાં તમારો અવાજ કોણ ઉઠાવે છે?

મીડિયા પર દલિતોનું પ્રતિનિધિત્વ છે જ નથી એમ કહેવામાં મને કોઈ વાંધો નથી. ઓક્સફર્મના અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં મીડિયામાં એક જ વર્ગનો દબદબો છે. આ સમયે એ પ્રશ્ન ઉભો થવાનો જ...