ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કેટલી જરૂરી છે?

વસ્તી ગણતરી 1931મા જ્ઞાતિ આધારિત કરવામા આવેલ હતી ત્યારબાદ 1950 મા બંધારણમા 1931ની વસ્તી ગણતરીને આધારે અનામત આપવામાં આવી હવે 1931ની જ્ઞાતિ આધારિત વસ્તી મુજબ ભારત દેશમા કુલ જનસંખ્યા આશરે 40 કરોડ લોકો હતા...