રાફેલ ડીલ : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી – ચોકીદાર છે કે ભાગીદાર છે?

હમણાનાં દિવસોમાં આપણે એક શબ્દ સાંભળીયે છીએ ‘રફાલ ડીલ’ જે મુદ્દો અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન ઉભરીને બહાર આવ્યો. રફાલ એક લડાકુ વિમાન છે જે ફ્રાંસની ડસોલ્ટ એવિએશન કંપની બનાવે છે. એનું બેકગ્રાઉન્ડ જોઈએ તો...