કમ્યુનિસ્ટો એટલે બે મોંઢા વાળા સાંપ : માન્યવર કાંશીરામ સાહેબ.

પણ કમ્યુનિસ્ટો લીલાં ઘાસમાં છુપાયેલાં લીલાં સાંપ છે, એ આપણને નરી આંખે દેખાય પણ નહીં અને છેતરીને ઘા કરે. એ આપણને ન જીવવા દે કે ન મરવા દે. માટે માન્યવરે કમ્યુનિસ્ટોથી હંમેશા ચેતતા રહેવાનું...