Tagged: Corona virus

માસ્ક અંગે ખોટું અર્થઘટન કરવા બદલ ગુજરાત પોલીસ પર ફરિયાદ

ભારતમાં ૩ માસથી લોકડાઉનની પરિસ્થિતિ છે અને તેથી હાલમાં પ્રજા પાસે આવકનું કોઈ સાધન નથી. તેમ છતાં, યેનકેન પ્રકારે સરકાર દ્વારા આવા દંડ નાખી જાહેરનામાં વિરુદ્ધ જઈને દંડ ઉઘરાવવામાં આવે છે. જો આ દંડ કરતાં, પોલીસ ખુદ માસ્કના પૈસા લઈ જો પરિપત્ર વિરુદ્ધ કોઈ નાગરિક પકડાય તો માસ્કના પૈસા લઇ માસ્ક આપે તો ઘણા અંશે આ પ્રકારના વાયરસને ફેલાતો અટકાવી શકાય છે અને આ પ્રકારની કામગીરીથી જાહેરહિત પણ સચવાઈ શકે તેમ છે. કારણ કે, હાલમાં આ પ્રકારની જરૂર છે, નહી કે કાયદાની ઉપરવટ જઈ દંડ ઉઘરાવવાની.

હિન્દૂ રાષ્ટ્રની ભવ્ય નિષ્ફળતા

હિંદુ સરકારમાં હિંદુ જ સુરક્ષિત નથી, હિંદુ સરકાર પર હિંદુઓને જ ભરોસો નથી, તો બીજાઓનો તો શું ધડો!!? હિંદુરાષ્ટ્ર ના નામે, હિંદુઓએ જ પોતાની ઘોર ખોદી લીધી હોય એમ નથી લાગતું?

લોકડાઉન | બે કલાકમાં બાળકની નાળ કાપી અને મજૂર-સ્ત્રી ઘર તરફ ચાલતી થઈ

હોસ્પિટલો જ્યાં નવા જન્મેલા બાળકને લગભગ ફરજિયાત કાચની પેટીમાં રાખે અને માતાને સલામત પથારી આપે છે. અહી તો બે કલાકમાં બાળકની નાળ કાપી અને મહિલા ઘર તરફ ચાલતી થઈ. અહીં તો યુદ્ધ કરતાં પણ વધારે શક્તિની જરૂર પડતી હશે. યુદ્ધમાં જોડાયેલી મહિલાઓ તો વીરાંગના તરીકે બિરદાવાતી રહેવાની. આ મજબૂર મજૂર મહિલાએ એક સાથે કેટકેટલા યુદ્ધ એકલા હાથે લોહીલુહાણ હાલતમાં લડી નાખ્યા. કોઈ ચેનલે એને બિરદાવવા ડિબેટ ના બેસાડી. ના કોઈ સહાય ઓફર થઈ.

કોરોના સ્પેશ્યલ | ભલે વાયરસની બીકથી માસ્ક પહેર્યું પણ એ ડાકુથી ઉતરતી કક્ષાનો માણસ છે

પોતે વાયરસ થી સંક્રમિત ન થઈ જાય એ ડરથી તેના મોઢા પર માસ્ક છે. ખરેખર તો માસ્ક એ ઘણા વર્ષો પહેલાં પહેરી ચૂક્યો છે. માસ્ક આજકાલનો રૂપાળો શબ્દ છે. વાસ્તવમાં માસ્ક એટલે બુકાની. ચેહરો ઓળખાઈ ન જાય, ચેહરા પરના ભાવો પકડાઈ ન જાય, પાપ કર્યું હોય અથવા પાપ કરવાનું હોય ત્યારે અથવા સ્વકેન્દ્રી સ્વભાવના હોવાના કારણે ડીલ સાચવનાર માણસમાં ઝાઝી સુંવાળપ એકઠી થઈ ગઈ હોય ત્યારે લોકો બુકાની બાંધી લે છે.

કોરોના | વાવ સરહદી વિસ્તારના એક જ પરિવારના આ પાંચ કોરોના વૉરીયર્સને સલામ છે!

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના જોરડીયાળી ગામના એક જ પરિવારના પાંચ કોરોના વોરિયર્સ સરહદી વિસ્તારનુ ગૌરવ બન્યા. છેલ્લા બે મહીનાથી કુટુબથી દુર રહી ફોનમા ખબર અંતર પુછી રાષ્ટ્રસેવા-દેશ માટે પોતાના જાનનુ જોખમ ખેડીને ખૂબ મુશ્કેલીઓ વેઠીને પણ ઉમદા કાર્ય કરી રહયા છે.

કોરોના | ગુજરાતના એસ.ટી.ના કર્મચારીઓ અત્યારે કોરોના વોરિયર બનીને પોતાની ફરજ બજાવી રહ્યા છે. જાણો કેવી રીતે…

ગુજરાતના નાગરિકોને અપીલ છે કે ગુજરાત એસ.ટી. નિગમના કર્મચારીઓ અને ખાસ એસ.ટી ડ્રાયવર મિત્રોને સન્માન આપીએ..

ગુજરાતમાં કોરોના ગાઈડ લાઈનનું ગતકડું. સરળ રીતે સમજો.

આજે ગુજરાતમાં એકસાથે કોરોના ના 454 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ પણ સાજા થયા કહેવાય કે નહીં તે વિવાદનો વિષય છે… મીડિયાવાળા ખુશ થઈ ગયા, સરસ સરસ હેડ લાઈન બનાવી પણ આપણે #ગોદીમીડિયા નથી એટલે...