૧૧/૧૪ – દેશસેવા કરવાં બોર્ડર પર જવાની જરૂર નથી

૧૧ મી પોસ્ટ, ટોટલ ૧૪ પોસ્ટમાંથી દેશસેવા કરવાં બોર્ડર પર જવાની જરૂર નથી. ઘર બેઠા પણ થઈ શકે, પોતાનું કામ કરતાં કરતાં પણ થઈ શકે. આપણે ત્યાં એક સામાન્ય ખ્યાલ એવો છે કે આકસ્મિક,...