પાતળી તાલુકાના મેરા ગામે શહીદ જવાનો માટે શ્રદ્ધાંજલિ કાર્યકમ યોજાયો

સુરેંન્દ્રનગર જિલ્લામાં આવેલ પાતળી તાલુકાના મેરા ગામે તારીખ 16/2/2019 ના રોજ કેન્ડલ માર્ચ યોજી શહીદ જવાનો માટે શ્રદ્ધાંજલિ કાર્યકમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ગામ લોકોએ હાજર રહી પુલવામાં શહીદ થયેલા CRPF ના જવાનો માટે મીણબત્તી...