આપત્તિના પરિણામ કેવા હોઇ શકે ? શું આપણે તૈયાર છીએ?

જ્યારે વૈશ્વિક મહામારી હોય કે યુદ્ધ જેવી કોઈ આપત્તિ આવે ત્યારે, એ આપત્તિ માણસએ નિર્માણ કરેલી સગવડોને સૌથી પહેલા ખતમ કરી નાખે છે. આર્થિક રીતે કોઈ પણ દેશ પાયમાલ થઈ તો ભૌતિક સુખાકારી(સગવડો)ને લાગેવળગતા...