ભાનુભાઇને સ્મરણાંજલી

ભાનુભાઇની સ્મરણાંજલી સાથે આ વાત રજુ કરી રહ્યો છુ …. જ્યારે પ્રથમ વખત મે ભાનુભાઇએ અગ્નિસ્નાન કર્યાની વાત જાણી તો મને એન હતુ કે ભાનુભાઇએ કે જેઓ જમીનમુદ્દે લડી રહ્યા છે તેઓએ ઉશ્કેરાટ માં...