ભ્રષ્ટાચાર… ભ્રષ્ટાચાર… ભ્રષ્ટાચાર…

ગરીબી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, શિક્ષણ, સ્વાસ્થ્ય તેમજ બીજી અગણિત સમસ્યાઓ છોડીને મિડીયા અને રાજકારણ પકોડા અને છોલે-ભટુરે પર ડિબેટ કરે છે.. અને પબ્લીક પણ આવી ડિબેટો જોઈને એમનો ટાઈમપાસ કરી મનોરંજન માણે છે. ખરેખર દેશ...