સરકાર એ દેશ નથી !

દિશા રવિના કિસ્સામાં થોડા દિવસ પહેલા 47 પૂર્વ જસ્ટિસ/મુખ્ય ન્યાયાધીશ અને ન્યાય પ્રલાણી સાથે જોડાયેલ લોકોએ રાષ્ટ્રપતિને પત્ર લખીને માંગણી કરી હતી કે આ મામલામાં દિલ્હી પોલીસ દબાણ વગર અને સ્વતંત્ર રુપે કામ કરે ! કોર્ટના ચૂકાદાથી સ્પષ્ટ થાય છે કે સરકાર એ દેશ નથી ! સરકારની ટીકા કરવી તે સેડિશન નથી !