આઉટસોર્સીંગ કર્મચારીઓના ખાતામાં પગારના નિર્ણયને ગુજરાત જનતા જાગૃતિ મંચે આવકાર્યો

પ્રેસનોટ    23/07/20 *આઉટસોર્સીંગ કર્મચારીઓના ખાતામાં પગાર કરવાના નિર્ણયને ગુજરાત જનતા જાગૃતિ મંચે આવકાર્યો**આ નિર્ણયથી કર્મચારીઓને આર્થિક લાભ થવાની સંભાવના: રજનીકાંત ભારતીય* ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં આઉટસોર્સિંગ કર્મચારીઓનુ શોષણ અટકાવવા...