123 – ભાજપ સરકાર સામેના આંદોલનો નિષ્ફળ કેમ જાય છે?

૨૩ ફેબ્રુઆરી ૨૦૨૦રવિવાર ભાજપ સરકાર સામેના આંદોલનો નિષ્ફળ કેમ જાય છે? આમ તો ઘણા બધા કારણો છે અને વિસ્તારથી સમજાવું તો એક લંબોલચક નિબંધ લખાય એમ છે. પણ કેટલાંક મહત્વના કારણો તરફ તમારું ધ્યાન...