ફેક ન્યુઝ અને કોમી વૈમનસ્ય ફેલાવતા લોકો સામે નાગરિક સંગઠનોએ છેડયું આંદોલન, 703 વિરુદ્ધ ગુના નોંધાયા

આપણે સૌ જાણીએ છીએ તેમ જ્યારથી શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી ભારતમાં ફેક મેસેજનું પ્રમાણ વધી ગયું અને અને હિંદૂ-મુસ્લિમ વચ્ચે વિખવાદ કરાવનાર ફેક ન્યુઝ પણ ખૂબ મોટા પ્રમાણમાં ફેલાય છે. કેટલાક...