122 – હિંદુ ધર્મના પતન માટે હિંદુ સ્ત્રીઓ જવાબદાર છે

૨૨ ફેબ્રુઆરી ૨૦૨૦ શનિવાર હિંદુ ધર્મના પતન માટે હિંદુ સ્ત્રીઓ જવાબદાર છે. હિંદુ સ્ત્રીઓ શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે વર્તન ના કરીને, આપણી ભવ્ય હિંદુ સંસ્કૃતિ ખતમ કરી રહી છે. આજે કેટલીક ઘટનાઓને મીડિયાવાળી સ્ત્રીઓ ચગાવીને...