136 – હોળીનું સત્ય અને અંધશ્રદ્ધાઓ

૭ માર્ચ ૨૦૨૦, શનિવાર મારા એક ફેસબુક ફ્રેન્ડે હોળીનું વૈજ્ઞાનિક કારણો દર્શાવતા કેટલાક તર્કો રજૂ કર્યા છે.આવો જોઈએ કે આ તર્કો કેટલાં સાચા છે અને કેટલા ખોટા છે. તર્ક ૧ : મોટાભાગે ફાગણ મહિનામાં...