કોન્ટ્રાકટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતી

રજનીકાંત સોલંકી પ્રમુખ – ફીક્ષ-પે અને કોન્ટ્રેક્ટ સંઘર્ષ સમિતિ ૯૭૨૫૫૪૨૮૭૪ અત્યારે જ્યારે મોટા ભાગના આંદોલનકારીઓએ રાજકીય પક્ષોમાં જગ્યા બનાવી લીધી છે ત્યારે, ચુંટણી પછી શુ? એ સવાલ દરેકના મનમાં ઉદભવે એ સ્વાભાવિક છે. ત્યારે...