120 – સવર્ણ હિંદુઓમાં બ્રાહ્મણો કરતાંય ઊંચું કોણ?

આજે ૧૨૦ મો દિવસ ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૦ ગુરુવાર સવર્ણ હિંદુઓ કરતાં ઊંચું કોણ? સવર્ણ હિંદુઓમાં બ્રાહ્મણો કરતાંય ઊંચું કોણ? આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, હિંદુઓમાં વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા છે. આ વર્ણ, જાતિ...