૧/૧૪ – આંબેડકર યુગ આવ્યો છે.

૧૪ સોનેરી કિસ્સામાંથી કિસ્સા નંબર એક. આજે સવારે જનબંધુ કૌસંબીજીનો ફોન આવ્યો. અમે બન્નેએ એકબીજાને ભીમ જયંતીની શુભેચ્છા પાઠવી. વાતમાંથી વાત નીકળતા તેમણે જણાવ્યું કે, “આંબેડકર જયંતિ ઉજવીએને અમે તો હારા ઝાડ પર ચડીને...